સિંહ પત્થર પર બેઠો હોય તો એ પત્થરને પણ સિંહાસન જ કહેવાય.,
માટે સિંહાસનના અભરખા રાખવાના બદલે સિંહ બનીયે, કે જ્યાં બેસીયે ત્યાં જ સિંહાસન થઇ જાય.
લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે......
છતા પુનમે હોળી છે,
અને અમાસે દીવાળી છે....
જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,
એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત......
-------- U. V. Rajput
"જીભ પરની ઈજા" સૌથી પહેલા રુઝાઈ છે એવું મેડીકલ સાયન્સ કહે છે પણ....,
"જીભથી થયેલી ઈજા" જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે .
-------- U. V. Rajput
Very nice yar
ReplyDelete