Saturday, 23 September 2017

Satya k karib

સિંહ પત્થર પર બેઠો હોય તો  એ પત્થરને પણ સિંહાસન જ કહેવાય.,
માટે સિંહાસનના અભરખા રાખવાના બદલે સિંહ બનીયે, કે જ્યાં બેસીયે ત્યાં જ સિંહાસન થઇ જાય.

લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે......

છતા પુનમે હોળી છે,
અને અમાસે દીવાળી છે....

જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,

એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત......

                               -------- U. V. Rajput

"જીભ પરની ઈજા" સૌથી  પહેલા રુઝાઈ છે એવું મેડીકલ સાયન્સ કહે છે પણ....,

"જીભથી થયેલી ઈજા" જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે .
                              -------- U. V. Rajput

1 comment: